શરદી અને ઉધરસને મિનિટોમાં જ મટાડશે આ ઘરેલું ઉપચાર! જુઓ VIDEO

|

Nov 07, 2019 | 9:36 AM

શિયાળાની સીઝન આવી ગઈ છે. વારંવાર છીંક આવવાને કારણે માથાનો દુખાવો અને શરીરનો દુખાવો રહે છે. ચોમાસાથી શિયાળા સુધી લોકો ઘણી વાર તેનો શિકાર બને છે. શું તમે જાણો છો કે લગભગ 200 પ્રકારના કોલ્ડ વાયરસ છે જેનાથી શરદી થાય છે. આ પ્રકારની બિમારીથી લોકો છૂટકારો મેળવવા માટે સામાન્ય દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ દવાઓ […]

શરદી અને ઉધરસને મિનિટોમાં જ મટાડશે આ ઘરેલું ઉપચાર! જુઓ VIDEO

Follow us on

શિયાળાની સીઝન આવી ગઈ છે. વારંવાર છીંક આવવાને કારણે માથાનો દુખાવો અને શરીરનો દુખાવો રહે છે. ચોમાસાથી શિયાળા સુધી લોકો ઘણી વાર તેનો શિકાર બને છે. શું તમે જાણો છો કે લગભગ 200 પ્રકારના કોલ્ડ વાયરસ છે જેનાથી શરદી થાય છે. આ પ્રકારની બિમારીથી લોકો છૂટકારો મેળવવા માટે સામાન્ય દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ દવાઓ કરતા પણ વધારે અસરકારક હોય છે ઘરેલું ઉપચાર, જે તમને રાહત આપશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: 6 એવી વસ્તુઓ જેને ભૂલથી પણ Google પર સર્ચ ન કરવી જોઈએ! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article