શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો આજથી જ ચાલુ કરી દો આ ઉપાય, આયુર્વેદમાં પણ તેને મળ્યું છે ખાસ સ્થાન

મધ એક સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થ છે. સદીઓથી તેનો ઉપયોગ એક ઔષધ તરીકે કરવામાં આવે છે. ભારતમાં મધ આયુર્વેદ સારવારનું મહત્વનું અંગ છે. પ્રાચીન કાળમાં ત્વચા અને આંખની બીમારીઓ માટે તેનો ઉપયોગ થતો હતો. 1). મધ હિમોગ્લોબીન વધારે છે. હૂંફાળા પાણીમાં તેને ભેળવીને પીવાથી લાલ રક્તકણની સંખ્યામાં વધારો થાય છે. લાલ રક્તકણની કોશિકાઓ શરીરના વિવિધ અંગો સુધી […]

શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો આજથી જ ચાલુ કરી દો આ ઉપાય, આયુર્વેદમાં પણ તેને મળ્યું છે ખાસ સ્થાન
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:03 PM

મધ એક સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થ છે. સદીઓથી તેનો ઉપયોગ એક ઔષધ તરીકે કરવામાં આવે છે. ભારતમાં મધ આયુર્વેદ સારવારનું મહત્વનું અંગ છે. પ્રાચીન કાળમાં ત્વચા અને આંખની બીમારીઓ માટે તેનો ઉપયોગ થતો હતો.

1). મધ હિમોગ્લોબીન વધારે છે. હૂંફાળા પાણીમાં તેને ભેળવીને પીવાથી લાલ રક્તકણની સંખ્યામાં વધારો થાય છે. લાલ રક્તકણની કોશિકાઓ શરીરના વિવિધ અંગો સુધી લોહી અને ઓક્સિજન પહોંચાડે છે.

2). એનિમિયા અને લોહીની કમી હોય તો પણ લાભ મળે છે. ઓક્સિજન પહોંચાડવાની ઓછી ક્ષમતા હોવાના કારણે થાક, શ્વાસ ચડવો જેવી સમસ્યા હોય તો મધના સેવનથી તે દૂર થાય છે.

3). જે લોકોને પ્રેશરની સમસ્યા હોય તો પણ તમે મધનું સેવન કરી શકો છો. જો તમે માથું નીચે કરો અને તમને ચક્કર આવવા લાગે તો તમને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે.

4). મધ કીમિયોથેરાપીના દર્દીઓમાં વ્હાઇટ બ્લડસેલની સંખ્યા ઓછી થવાથી અટકાવે છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને બિમારી અંગે એકવાર તબીબની સલાહ જરૂર લઈ લેવી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 8:54 am, Thu, 1 October 20