હવે માસ્ક નથી પહેર્યું તો 1 હજારનો દંડ નક્કી,કોરોના સંક્રમણ મુદ્દે હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને નિર્દેશ,કોરોના અંગે બેદરકારી દાખવનારાઓને દંડ ફટકારો,અમદાવાદ-સુરત અવરજવર કરનારાઓનો ટેસ્ટ શરૂ કરો

|

Aug 04, 2020 | 2:37 PM

કોરોના સંક્રમણ મુદ્દે હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને નિર્દેશ કરવામાં આવ્યો છે કે માસ્ક ન પહેરવા બદલ 1 હજારનો દંડ કરવા સરકારને આદેશ કરવામાં આવ્યો છે. સરકારને આ મુદ્દે જરૂરી ઠરાવ કે પરિપત્ર જાહેર કરવા ફરમાન કરવામાં આવ્યું છે. અમદાવાદ-સુરત અવરજવર કરનારાઓનો ટેસ્ટ કરવા માટે હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે, તો એરપોર્ટ પર મુસાફરી માટે સતર્કતા […]

હવે માસ્ક નથી પહેર્યું તો 1 હજારનો દંડ નક્કી,કોરોના સંક્રમણ મુદ્દે હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને નિર્દેશ,કોરોના અંગે બેદરકારી દાખવનારાઓને દંડ ફટકારો,અમદાવાદ-સુરત અવરજવર કરનારાઓનો ટેસ્ટ શરૂ કરો
http://tv9gujarati.in/have-mask-nathi-…o-saame-pagla-lo/

Follow us on

કોરોના સંક્રમણ મુદ્દે હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને નિર્દેશ કરવામાં આવ્યો છે કે માસ્ક ન પહેરવા બદલ 1 હજારનો દંડ કરવા સરકારને આદેશ કરવામાં આવ્યો છે. સરકારને આ મુદ્દે જરૂરી ઠરાવ કે પરિપત્ર જાહેર કરવા ફરમાન કરવામાં આવ્યું છે. અમદાવાદ-સુરત અવરજવર કરનારાઓનો ટેસ્ટ કરવા માટે હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે, તો એરપોર્ટ પર મુસાફરી માટે સતર્કતા વધારવા માટે હુકમ કરવામાં આવ્યો છે આ સાથે જ હાઈકોર્ટે કહ્યું હતું કે “રીક્ષામાં મુસાફરો માસ્ક ન પહેરે તો રીક્ષાચાલકને પણ કરો દંડ” અને “દુકાનોમાં બેદરકારી દાખવનારા દુકાનદારોને પણ કરો દંડ” આ સાથે જ હાઈકોર્ટે
કોરોના વોરિયર્સનું રાજ્ય સરકાર સન્માન કરે તેવું પણ સૂચન કરીને રાજ્યમાં મજબુત મેડિકલ ઇન્ફ્રાસ્ટકચર અને રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવાનો આદેશ આપ્યો હતો.

Next Article