હથેળીના 1 સે.મી ભાગમાં હોય છે 1,500 બેક્ટેરિયા, હાથ ધોવાથી આ બીમારીઓ પણ રહેશે દૂર

કોરોનાથી બચવા માટે હાથ ધોવું શ્રેષ્ઠ છે પણ શું તમે જાણો છો કે હાથ ધોવાથી ફક્ત કોરોના જ નહીં બીજી અનેક બીમારીઓ તમારાથી દૂર ભાગે છે. હાથના માધ્યમથી શરીરમાં ઘણા વાયરસ અને બેક્ટેરિયા આવી જાય છે, જે બીમારીમાં પરિણમે છે. તાજેતરમાં જ ગ્લોબલ હેન્ડવોશિંગ ડે ઉજવાયો હતો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

હથેળીના 1 સે.મી ભાગમાં હોય છે 1,500 બેક્ટેરિયા, હાથ ધોવાથી આ બીમારીઓ પણ રહેશે દૂર
| Edited By: | Updated on: Oct 17, 2020 | 5:10 PM

કોરોનાથી બચવા માટે હાથ ધોવું શ્રેષ્ઠ છે પણ શું તમે જાણો છો કે હાથ ધોવાથી ફક્ત કોરોના જ નહીં બીજી અનેક બીમારીઓ તમારાથી દૂર ભાગે છે. હાથના માધ્યમથી શરીરમાં ઘણા વાયરસ અને બેક્ટેરિયા આવી જાય છે, જે બીમારીમાં પરિણમે છે. તાજેતરમાં જ ગ્લોબલ હેન્ડવોશિંગ ડે ઉજવાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમેરિકન જર્નલ ઓફ ઈન્ફેક્શન કંટ્રોલના અભ્યાસ પ્રમાણે ઘરે રહીને પણ હંમેશા હાથ ધોતા રહેવાથી પરિવારમાં સંક્રમણનું જોખમ ઘટી જાય છે. શોધ અનુસાર દરવાજાના હેન્ડલ, બાથરૂમના નળ અને ફ્લશના હેન્ડલ ઘરમાં સંક્રમણ ફેલાવવાના મુખ્ય સ્ત્રોત છે. આથી હાથની સફાઈ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

1). હાથના એક સેમી ભાગમાં લગભગ 1,500 બેક્ટેરિયા હોય છે.
2). નિયમિત હાથ ધોવાથી શ્વસન સંબંધિત દર 5 માંથી 1 બીમારને બચાવી શકાય છે.
3). હાથ ધોવાથી ડાયેરિયા સંબંધિત 3 માંથી 1 બીમારને બચાવી શકાય છે.
4). નિયમિત હાથ ધોવાથી દર વર્ષે 10 લાખ લોકોનું મોત બચાવી શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો