ફેશન ઇન્ડસ્ટ્રીમાં ફ્રુટ પ્રિન્ટ ડિઝાઈનનાં ડ્રેસની બોલબાલા, દરેક સિઝનમાં ચાલી શકે છે ફ્રુટ પ્રિન્ટ ડિઝાઇનના ડ્રેસ

|

Oct 12, 2020 | 5:01 PM

ફેશન ઇન્ડસ્ટ્રીમાં હાલમાં ફ્રુટ પ્રિન્ટ ડિઝાઇન બહુ લોકપ્રિય છે. આ ફેશન પ્રિન્ટમાં લેમન, ચેરી, વોટરમેલન અને ઓરેન્જની ડિઝાઇન વધારે લોકપ્રિય છે. પહેલા તેને સમર ટ્રેન્ડમાં જ પહેરવામાં આવતું હતું પણ હવે યુવતીઓ પોતાના મૂડ પ્રમાણે તે દરેક સીઝનમાં પહેરતી થઈ ગઇ છે. ફ્રુટ પ્રિન્ટની ડિઝાઇન અલગ અલગ રંગમાં ઉપલબ્ધ છે. આ ડિઝાઇન હળવા રંગમાં સારી […]

ફેશન ઇન્ડસ્ટ્રીમાં ફ્રુટ પ્રિન્ટ ડિઝાઈનનાં ડ્રેસની બોલબાલા, દરેક સિઝનમાં ચાલી શકે છે ફ્રુટ પ્રિન્ટ ડિઝાઇનના ડ્રેસ

Follow us on

ફેશન ઇન્ડસ્ટ્રીમાં હાલમાં ફ્રુટ પ્રિન્ટ ડિઝાઇન બહુ લોકપ્રિય છે. આ ફેશન પ્રિન્ટમાં લેમન, ચેરી, વોટરમેલન અને ઓરેન્જની ડિઝાઇન વધારે લોકપ્રિય છે. પહેલા તેને સમર ટ્રેન્ડમાં જ પહેરવામાં આવતું હતું પણ હવે યુવતીઓ પોતાના મૂડ પ્રમાણે તે દરેક સીઝનમાં પહેરતી થઈ ગઇ છે.

ફ્રુટ પ્રિન્ટની ડિઝાઇન અલગ અલગ રંગમાં ઉપલબ્ધ છે. આ ડિઝાઇન હળવા રંગમાં સારી લાગે છે. પણ જો સ્ટાઈલિશ લુક હોય તો ડાર્ક રંગમાં પણ તે સારી લાગે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ફ્રુટ પ્રિન્ટના ડ્રેસની ડિઝાઇનમાં પણ અનોખું વૈવિધ્ય જોવા મળે છે. દરેક યુવતીને તેની પસંદગી પ્રમાણે ઝીણી અને મોટી ડિઝાઇનવાળી ફ્રુટ પ્રિન્ટ મળી રહે છે. સામાન્ય રીતે ઝીણી ડિઝાઇનમાં બેરી, ચેરી અને જાંબુ જેવા નાના ફળોની અને મોટી ડિઝાઇનમાં લીંબુ, વોટરમેલન અને ઓરેન્જની ડિઝાઇન ફેવરિટ છે.

ફ્રુટ પ્રિન્ટની ડિઝાઇન દરેક પ્રકારના મટિરિયલમાં ઉપલબ્ધ છે અને તેનો રંગ બ્રાઇટ હોવાના કારણે તે દરેક પ્રકારના મટિરિયલમાં સારી લાગે છે. ઉનાળામાં ગરમી ન લાગે એવા સુતરાઉ અને લિનન ફેબ્રિક, શિયાળામાં જાડું અને ચોમાસામાં ઝડપથી સુકાઈ જાય એવું મટીરીયલ પસંદ કરવું જોઈએ.

ફ્રુટ પ્રિન્ટ ડિઝાઈનના ડ્રેસ દરેક પ્રકારની સ્ટાઇલમાં ઉપલબ્ધ છે. ઓફ શોલ્ડરઝ, લોન્ગ સ્લીવ્ઝ, ડેનિમ શોર્ટઝ, સ્ટાઈલિશ ટ્રાઉઝર અને બેલબોટમ પણ પહેરી શકાય છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article