યુવા આઇપીએસ તેમજ ભાવનગરના ASP સાફિન હસન વિવાદમાં સપડાયા, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

|

Oct 22, 2020 | 7:17 PM

યુવા આઇપીએસ તેમજ ભાવનગરના ASP સાફિન હસન વિવાદમાં સપડાયા છે. ભાવનગરમાં વીડિયો ગેમ પાર્લરના નામે જુગાર ચાલતો હોવાની ફરિયાદ મળતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન ASP સાફિન હસન દ્વારા વીડિયો ગેમ પાર્લરના માલિક સાથે ધોલધપાટ કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. મહત્વનું છે કે આ સમગ્ર ઘટનામાં વિડીયો ગેમ […]

યુવા આઇપીએસ તેમજ ભાવનગરના ASP સાફિન હસન વિવાદમાં સપડાયા, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Follow us on

યુવા આઇપીએસ તેમજ ભાવનગરના ASP સાફિન હસન વિવાદમાં સપડાયા છે. ભાવનગરમાં વીડિયો ગેમ પાર્લરના નામે જુગાર ચાલતો હોવાની ફરિયાદ મળતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન ASP સાફિન હસન દ્વારા વીડિયો ગેમ પાર્લરના માલિક સાથે ધોલધપાટ કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. મહત્વનું છે કે આ સમગ્ર ઘટનામાં વિડીયો ગેમ પાર્લરના માલિક દ્વારા ભાવનગર રેંજ આઇજીથી લઇ વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article