VIDEO : સુરતના એક શોપિંગ કોમ્પલેક્ષની ગંભીર બેદરકારી યુવકને પડી ભારે

સુરતમાં એક યુવક ખાડામાં ખાબક્યો હતો. ઘટના છે સિલ્વર ચોક વિસ્તારમાં આવેલા શોપિંગ કોમ્પલેક્ષની કે જ્યાં આવેલા ક્રિસ્ટલ પ્લાઝાના ગ્રાઉન્ડ પર એક યુવક મોટા ખાડામાં ગરકાવ થઈ ગયો .દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, એક યુવક કેવી રીતે મોટા ખાડાની અંદર પડી જાય છે. યુવક ઉપરની બાજુ જુએ છે. અને જોતા જોતા પાછળની બાજુ જાય છે ત્યારે લિફ્ટની બરાબર સામેની બાજુ […]

VIDEO : સુરતના એક શોપિંગ કોમ્પલેક્ષની ગંભીર બેદરકારી યુવકને પડી ભારે
youth falling into pit at shopping complex in Silver Chowk area
| Edited By: | Updated on: Jan 24, 2019 | 10:27 AM

સુરતમાં એક યુવક ખાડામાં ખાબક્યો હતોઘટના છે સિલ્વર ચોક વિસ્તારમાં આવેલા શોપિંગ કોમ્પલેક્ષની કે જ્યાં આવેલા ક્રિસ્ટલ પ્લાઝાના ગ્રાઉન્ડ પર એક યુવક મોટા ખાડામાં ગરકાવ થઈ ગયો .દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, એક યુવક કેવી રીતે મોટા ખાડાની અંદર પડી જાય છેયુવક ઉપરની બાજુ જુએ છેઅને જોતા જોતા પાછળની બાજુ જાય છે ત્યારે લિફ્ટની બરાબર સામેની બાજુ તે પાછળની બાજુ જતો હોય છે ત્યારે અજાણતા તે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ખાડામાં પડી જાય છેયુવક બેધ્યાન રીતે પાછળની બાજુ જતા આ ઘટના બની હતી.

જુઓ VIDEO :

TV9 Gujarati

 

[yop_poll id=780]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:22 am, Thu, 24 January 19