VIDEO: છોટાઉદેપુરમાં દીપડાએ હુમલો કરતા 5 વર્ષના બાળકનું મોત, બાળકના બચાવવા ગયેલા પિતા પર પણ કર્યો હુમલો

છોટાઉદેપુરમાં દીપડાએ હુમલો કરતા 5 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. પાવીજેતપુરના ઉમરવા ગામમાં આ ઘટના બની હતી. ઘરની બહાર રમતા બાળક પર દીપડાએ કર્યો હતો. બાળકને બચાવવા ગયેલા પિતા પર પણ દિપડાએ હુમલો કર્યો હતો. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

VIDEO: છોટાઉદેપુરમાં દીપડાએ હુમલો કરતા 5 વર્ષના બાળકનું મોત, બાળકના બચાવવા ગયેલા પિતા પર પણ કર્યો હુમલો
| Updated on: Aug 04, 2020 | 3:54 AM

છોટાઉદેપુરમાં દીપડાએ હુમલો કરતા 5 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. પાવીજેતપુરના ઉમરવા ગામમાં આ ઘટના બની હતી. ઘરની બહાર રમતા બાળક પર દીપડાએ કર્યો હતો. બાળકને બચાવવા ગયેલા પિતા પર પણ દિપડાએ હુમલો કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો