Women’s Day: વડોદરાના મહિલા જાદુગરી અનોખી વાત, 60 વર્ષ પહેલા જાદુની દુનિયામાં કરી હતી શરૂઆત

મહિલા દિવસે હવે વાત કરીએ વડોદરાની એક એવી મહિલાની જેણે જાદુગરીની દુનિયામાં એક અનોખી સિદ્ધ મેળવી છે. એમનું નામ છે મંદાકિની મહેતા. મૂળ વડોદરાના મંદાકિની મહેતાએ આજથી 60 વર્ષ પહેલા જાદુગરીની દુનિયામાં પગ મુક્યો.  આ પણ વાંચોઃ કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના કાર્યાલય પર આદિવાસી મહિલા LRD ઉમેદવારોનો ભારે હોબાળો એવા સમયે જ્યારે મહિલાઓને ઘરની […]

Womens Day: વડોદરાના મહિલા જાદુગરી અનોખી વાત, 60 વર્ષ પહેલા જાદુની દુનિયામાં કરી હતી શરૂઆત
| Updated on: Mar 08, 2020 | 1:15 PM

મહિલા દિવસે હવે વાત કરીએ વડોદરાની એક એવી મહિલાની જેણે જાદુગરીની દુનિયામાં એક અનોખી સિદ્ધ મેળવી છે. એમનું નામ છે મંદાકિની મહેતા. મૂળ વડોદરાના મંદાકિની મહેતાએ આજથી 60 વર્ષ પહેલા જાદુગરીની દુનિયામાં પગ મુક્યો.

આ પણ વાંચોઃ કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના કાર્યાલય પર આદિવાસી મહિલા LRD ઉમેદવારોનો ભારે હોબાળો

એવા સમયે જ્યારે મહિલાઓને ઘરની બહાર પગ મુકવાની પણ પરવાનગી નહોતી મળતી. અને જાદુગરી તો માત્ર પુરૂષો જ કરી શકે તેવા સમયે 11 વર્ષની ઉંમરે તેણે જાદુગરી શીખવાનું શરૂ કર્યું અને ત્યારપછી તો તેણે દેશ વિદેશમાં જાદુ કળાથી અનેક લોકોના દિલ જીતી લીધા. તેમની આ સિદ્ધિમાં તેમના માતાપિતાનો સહયોગ પણ મોટો રહ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો