Women’s Day : ભારતની પરંપરાગત ઢીંગલી બનાવવાની કળાને વિશ્વફલક પર પહોંચાડી, મળો આ મહિલા કલાકારને

|

Mar 08, 2021 | 7:17 PM

Women's Day : આજે એવી મહિલાની પણ વાત કરીએ કે જેમણે ભારતની પરંપરાગત ઢીંગલી બનાવવાની કળાને વિશ્વકક્ષાએ પહોંચાડી છે.

Women’s Day : આજે એવી મહિલાની પણ વાત કરીએ કે જેમણે ભારતની પરંપરાગત ઢીંગલી બનાવવાની કળાને વિશ્વકક્ષાએ પહોંચાડી છે. બાર્બી ડોલ અને ચાઈનીઝ ડોલની સ્પર્ધા સામે આ મહિલાએ ઇન્ડિયન કલ્ચરલ ડોલ દ્વારા ભારતની સંસ્કૃતિ અને પહેરવેશનો સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. તો મળો આ મહિલા કલાકારને.

 

Next Video