સુરતમાં લાઈટબીલ મુદ્દે મહિલાઓએ GEBનો કર્યો ઘેરાવ, લાઈટબીલ મુદ્દે અવાજ ઉઠાવી રસ્તો કર્યો ચક્કાજામ

|

Jun 03, 2020 | 1:19 PM

સુરતમાં લાઈટબીલ મુદ્દે મહિલાઓએ GEBનો ઘેરાવ કર્યો હતો. ઉન નેશનલ પ્લાઝા પાસે આવેલ કચેરી બહાર મહિલાઓએ લાઈટબીલ મુદ્દે અવાજ ઉઠાવી રસ્તો ચક્કાજામ કર્યો હતો. ઘટનાની જાણ GIDC પોલીસને થતા પોલીસે મહિલાઓને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આ પણ વાંચો: કચ્છમાં પણ જોવા મળી નિસર્ગ વાવાઝોડાની અસર, ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ રોચક VIDEO જોવા […]

સુરતમાં લાઈટબીલ મુદ્દે મહિલાઓએ GEBનો કર્યો ઘેરાવ, લાઈટબીલ મુદ્દે અવાજ ઉઠાવી રસ્તો કર્યો ચક્કાજામ

Follow us on

સુરતમાં લાઈટબીલ મુદ્દે મહિલાઓએ GEBનો ઘેરાવ કર્યો હતો. ઉન નેશનલ પ્લાઝા પાસે આવેલ કચેરી બહાર મહિલાઓએ લાઈટબીલ મુદ્દે અવાજ ઉઠાવી રસ્તો ચક્કાજામ કર્યો હતો. ઘટનાની જાણ GIDC પોલીસને થતા પોલીસે મહિલાઓને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

આ પણ વાંચો: કચ્છમાં પણ જોવા મળી નિસર્ગ વાવાઝોડાની અસર, ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article