ગુજરાતમાં 7 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ, ઉતર ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત, 5-6 ઓગસ્ટે અમદાવાદમાં વરસાદની આગાહી

|

Aug 04, 2020 | 9:49 AM

ગુજરાતમાં આજથી આગામી સાત ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશરથી અરબી સમુદ્રમાં બનેલ વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. ખાસ 4 અને 5 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં તો 6 અને 7 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં વરસાદ વરસાવનારી […]

ગુજરાતમાં 7 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ, ઉતર ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત, 5-6 ઓગસ્ટે અમદાવાદમાં વરસાદની આગાહી

Follow us on

ગુજરાતમાં આજથી આગામી સાત ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશરથી અરબી સમુદ્રમાં બનેલ વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. ખાસ 4 અને 5 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં તો 6 અને 7 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં વરસાદ વરસાવનારી વરસાદી સિસ્ટમથી ઉતર ગુજરાતમાં વરસાદની સંભાવના બહુ ઓછી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અમદાવાદમાં આવતીકાલ 5 અને 6 ઓગસ્ટના રોજ વરસાદ રહેશે.

Next Article