Gujarat Local body poll 2021: Vijay rupaniનાં હેલિકોપ્ટર પ્રવાસ ખર્ચ કોના શિરે? ચૂંટણી પંચમાં ફરિયાદ

|

Feb 22, 2021 | 2:04 PM

Gujarat Local body poll 2021: મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay rupani) રાજકોટ સ્થિત મતદાન કેન્દ્રમાં મતદાન કર્યુ હતું.

Gujarat Local body poll 2021: મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay rupani) રાજકોટ સ્થિત મતદાન કેન્દ્રમાં મતદાન કર્યુ હતું. કોરોનાને મ્હાત આપી રૂપાણી મતદાન કરવા હેલિકોપ્ટરમાં રાજકોટ પહોંચ્યાં હતાં. ચૂંટણી દરમિયાન સરકારી હેલિકોપ્ટરનો ઉપયોગ કરતાં કોંગ્રેસે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી.

કોંગ્રેસે ચૂંટણીપંચમાં એવી ફરિયાદ કરી હતી કે, મુખ્યમંત્રી ચૂંટણી વખતે હેલિકોપ્ટર જેવા સરકારી સાધનોનો ઉપયોગ કરે છે જેથી હેલિકોપ્ટર પ્રવાસનો ખર્ચ મુખ્યમંત્રીના અંગત ખર્ચમાં ગણવામાં આવે.

 

Next Video