Video: મગફળી અને તલના પાકમાં શું કરવું? અને શું ન કરવું?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   મિત્રો જે ખેડૂતો હવે જે ખેડૂતો મગફળી કે તલનું વાવેતર કરવાના હોય તો તેમને વાવેતર માટે જમીન કઇ રીતે તૈયાર કરવી? કયા બીજનો ઉપયોગ કરવો? આ પ્રક્રિયા દરમિયાન તેમણે શું કરવું? અને શું ન કરવું? રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]

Video: મગફળી અને તલના પાકમાં શું કરવું? અને શું ન કરવું?
| Updated on: Jun 15, 2019 | 6:48 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મિત્રો જે ખેડૂતો હવે જે ખેડૂતો મગફળી કે તલનું વાવેતર કરવાના હોય તો તેમને વાવેતર માટે જમીન કઇ રીતે તૈયાર કરવી? કયા બીજનો ઉપયોગ કરવો? આ પ્રક્રિયા દરમિયાન તેમણે શું કરવું? અને શું ન કરવું?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાકના વાવેતર સમયે ઘણીવાર ખેડૂત મુંઝાતો હોય છે કે તેને શું કરવું? કેવી રીતે કરવું અને શું ન કરવું?. ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું? તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારૂ મળશે અને શું ન કરવું? તેનો ખ્યાલ હશે તો તેને નુકશાન વેઠવાનો વારો નહિં આવે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 6:47 am, Sat, 15 June 19