સુરતમાં વેપારીઓ-દુકાનદારોએ કોરોનાના વધતા કેસને ધ્યાને લઈને અપનાવ્યુ સ્વૈચ્છીક લોકડાઉન

|

Jul 16, 2020 | 7:56 AM

ગુજરાતમાં હાલ સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. રોજબરોજ વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને લઈને સુરતના વિવિધ બજાર- માર્કેટના એસોસિએશનોએ ધંધા-રોજગાર-વ્યાવસાય કેટલાક દિવસો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વેપારીઓ-દુકાનદારો સ્વૈચ્છીક લોકડાઉન અપનાવી રહ્યાં છે. જુઓ વિડીયો.

સુરતમાં વેપારીઓ-દુકાનદારોએ કોરોનાના વધતા કેસને ધ્યાને લઈને અપનાવ્યુ સ્વૈચ્છીક લોકડાઉન

Follow us on

Next Article