Gujarati NewsGujaratVisuals strong winds hit diu and veraval heavy rains also likely to lash regions
VIDEO: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વાયુ વાવાઝોડાની ભયાનક અસર
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વાયુ વાવાઝોડાની ભયાનક અસર જોવા મળી રહી છે. વેરાવળમાં સમુદ્ર દેવતાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. વેરાવળના સમુદ્ર કાંઠે દરિયાના પાણીના પ્રચંડ મોજાની જોરદાર થપાટ ટીવી નાઈનના કેમેરામાં કેદ થઈ છે. આ ભયાવહ મોજા બાદ લોકોમાં ફફડાટ ફેલાયો, દરિયાકાંઠે ઉભેલા લોકો રીતસરના ભાગતા જોવા મળ્યાં. આ પણ વાંચોઃ VIDEO: ‘વાયુ’ વાવાઝોડાનું જોખમ […]
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વાયુ વાવાઝોડાની ભયાનક અસર જોવા મળી રહી છે. વેરાવળમાં સમુદ્ર દેવતાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. વેરાવળના સમુદ્ર કાંઠે દરિયાના પાણીના પ્રચંડ મોજાની જોરદાર થપાટ ટીવી નાઈનના કેમેરામાં કેદ થઈ છે. આ ભયાવહ મોજા બાદ લોકોમાં ફફડાટ ફેલાયો, દરિયાકાંઠે ઉભેલા લોકો રીતસરના ભાગતા જોવા મળ્યાં.