Gujarati NewsGujaratViral video miscreants publicly thrashing youth in rajkot rajkot yuvak jaherma maryo mar video thayi viral
VIDEO: રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક, યુવકને જાહેરમાં માર મારતો VIDEO સોશિયલ મીડિયામાં થયો વાયરલ
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે. કાયદાના શાસનની જગ્યાએ જાણે કે લુખ્ખા તત્વોનું શાસન હોય તે રીતે જાહેરમાં મારપીટનો એક વીડિયો વાયરલ થયો છે. VIDEO પર તમે જે વીડિયો જોઈ રહ્યા છો તે રાજકોટના રેસકોર્સ વિસ્તારનો છે. પ્રેમ પ્રકરણમાં એક યુવકને અસામાજીક તત્વો જાહેરમાં માર મારી રહ્યાં છે. જાહેરમાં મારપીટનો આ VIDEO […]
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે. કાયદાના શાસનની જગ્યાએ જાણે કે લુખ્ખા તત્વોનું શાસન હોય તે રીતે જાહેરમાં મારપીટનો એક વીડિયો વાયરલ થયો છે. VIDEO પર તમે જે વીડિયો જોઈ રહ્યા છો તે રાજકોટના રેસકોર્સ વિસ્તારનો છે. પ્રેમ પ્રકરણમાં એક યુવકને અસામાજીક તત્વો જાહેરમાં માર મારી રહ્યાં છે. જાહેરમાં મારપીટનો આ VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ નથી નોંધાઈ.