Gujarati NewsGujaratViral video homeguard jawan extorts money from a resident in jamalpur ahmedabad
Ahmedabad: હોમગાર્ડ જવાન રૂપિયા ઉઘરાવતો હોવાનો વીડિયો થયો વાયરલ, જુઓ વાયરલ VIDEO
અમદાવાદમાં હોમગાર્ડ જવાનનો એક વીડિયો વાયરલ થયો છે. હોમગાર્ડ જવાન રૂપિયા ઉઘરાવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તે જમાલપુર અને ખમાસા વિસ્તારમાંથી રૂપિયા ઉઘરાવતા હોવાનો આરોપ છે.