VIDEO: ગાયિકા ચંદ્રા પરમારને મળી અનોખી તક! મનુ રબારીના સ્ટુડિયોમાં થશે ગીતનું રેકોર્ડિંગ

|

Oct 09, 2019 | 7:03 AM

ગાયિકા ચંદ્રા પરમારને અનોખી તક મળી છે. ગીતકાર મનુ રબારીના ગીતમાં ચંદ્રા પરમારને ગાવાની તક મળશે. ચંદ્રા પરમાર માટે મનુ રબારી આલબમ લોન્ચ કરશે. મનુ રબારીના સ્ટુડિયોમાં આજે ગીતનું રેકોર્ડિંગ થશે. મનુ રબારીએ TV9ના સ્ટુડિયોમાં ખાતરી આપી હતી. પોતાના ગીતમાં ગાવાનો મોકો આપશે તેવી ખાતરી આપી હતી. ચંદ્રા પરમારનો વીડિયો વાયરલ થયો હતો. ચંદ્રા પરમારમાં […]

VIDEO: ગાયિકા ચંદ્રા પરમારને મળી અનોખી તક! મનુ રબારીના સ્ટુડિયોમાં થશે ગીતનું રેકોર્ડિંગ

Follow us on

ગાયિકા ચંદ્રા પરમારને અનોખી તક મળી છે. ગીતકાર મનુ રબારીના ગીતમાં ચંદ્રા પરમારને ગાવાની તક મળશે. ચંદ્રા પરમાર માટે મનુ રબારી આલબમ લોન્ચ કરશે. મનુ રબારીના સ્ટુડિયોમાં આજે ગીતનું રેકોર્ડિંગ થશે. મનુ રબારીએ TV9ના સ્ટુડિયોમાં ખાતરી આપી હતી. પોતાના ગીતમાં ગાવાનો મોકો આપશે તેવી ખાતરી આપી હતી. ચંદ્રા પરમારનો વીડિયો વાયરલ થયો હતો. ચંદ્રા પરમારમાં દિવાળીબેન ભીલની ઝલક દેખાતી હોવાનો લોકોનો દાવો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 6:57 am, Wed, 9 October 19

Next Article