સુરત: જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો VIDEO થયો વાયરલ

|

Oct 08, 2019 | 1:23 PM

સુરતમાં જાહેરમાં ફાયરિંગનો VIDEO વાયરલ થયો છે. જ્યાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતી વખતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સુરતના સિટીલાઈટ વિસ્તારનો આ VIDEO વાયરલ થયો છે. VIDEO 8 મહિના જૂનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે હજુ સુધી VIDEO અંગે પોલીસની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. આ પણ વાંચો: સુરતના વેપારીને ચાલુ ગરબામાં માતાજીની […]

સુરત: જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો VIDEO થયો વાયરલ

Follow us on

સુરતમાં જાહેરમાં ફાયરિંગનો VIDEO વાયરલ થયો છે. જ્યાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતી વખતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સુરતના સિટીલાઈટ વિસ્તારનો આ VIDEO વાયરલ થયો છે. VIDEO 8 મહિના જૂનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે હજુ સુધી VIDEO અંગે પોલીસની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.

આ પણ વાંચો: સુરતના વેપારીને ચાલુ ગરબામાં માતાજીની આરાધના કરતાં કરતાં આવ્યું મોત, જુઓ VIDEO

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article