ગુજરાતી પત્રકારત્વને મોટું નુકસાન, જાણીતા વરિષ્ઠ પત્રકાર નગીનદાસ સંઘવીનું નિધન

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર નગીનદાસ સંઘવીનું નિધન થયું છે. શ્વાસની તકલીફ થતાં તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. નગીનદાસ સંઘવી સાહિત્ય અને પત્રકાર ક્ષેત્રે મોટું નામ ધરાવતા હતા. તેમના નિધનથી ગુજરાતી પત્રકારત્વને મોટું નુકસાન થયું છે. Veteran Gujarati journalist and Padma Shri awardee Nagindas Sanghavi passed away . #Surat #Gujarat pic.twitter.com/NqTzw7p7p6 […]

ગુજરાતી પત્રકારત્વને મોટું નુકસાન, જાણીતા વરિષ્ઠ પત્રકાર નગીનદાસ સંઘવીનું નિધન
| Updated on: Sep 25, 2020 | 1:38 PM

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર નગીનદાસ સંઘવીનું નિધન થયું છે. શ્વાસની તકલીફ થતાં તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. નગીનદાસ સંઘવી સાહિત્ય અને પત્રકાર ક્ષેત્રે મોટું નામ ધરાવતા હતા. તેમના નિધનથી ગુજરાતી પત્રકારત્વને મોટું નુકસાન થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:36 pm, Sun, 12 July 20