Gujarati NewsGujaratVeravad ma bhare varsad vacche hiran nadi paase aavelo dhodh active thayo nayanramya drashyo sarjaaya
વેરાવળમાં ભારે વરસાદ વચ્ચે,હિરણ નદી પર ગાગડીયા ધરા ખોડિયાર મંદિર પાસે ધોધ એક્ટીવ થયો,ધોધ પરથી પાણી પડતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા
વરસાદમાં કેટલાક વિસ્તારો એવા ખીલી ઉઠતા હોય છે કે ત્યાં જઈને જોવાનું મન થઈ જાય. આવો જ નજારો જોવા મળ્યો છે વેરાવળ પાસે જ્યાં સવની ગામે આવેલા હિરણ નદી પર ગાગડીયા ધરા ખોડિયાર મંદિર પાસે ધોધ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે અહીં ધોધ પરથી પાણી પડતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.
Pinak Shukla |
Updated on: Aug 04, 2020 | 11:50 AM