BHAVNAGAR માર્કેટિંગ યાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની લાગી લાઈન

હાલ નવી ડુંગળીની (ONION)આવક થઇ રહી છે. જેને લઈને ભાવનગર (BHAVNAGAR) માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક થતા માર્કેટિંગ યાર્ડ છલોછલ ભરાઈ ગયું હતું.

BHAVNAGAR માર્કેટિંગ યાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની લાગી લાઈન
BHAVNAGAR
| Edited By: | Updated on: Feb 01, 2021 | 4:14 PM

હાલ નવી ડુંગળીની (ONION)આવક થઇ રહી છે. જેને લઈને ભાવનગર (BHAVNAGAR) માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક થતા માર્કેટિંગ યાર્ડ છલોછલ ભરાઈ ગયું હતું. ભાવનગર (BHAVNAGAR)યાર્ડમાં આજથી શરૂ થતા, નવી ડુંગળીની આવક શરૂ થઇ હતી. ડુંગળીની ભારે આવકના પગલે માર્કેટિંગ યાર્ડ બહાર નારી ચોકડી સુધી ડુંગળી ભરેલા વાહનોની લાઈન લાગી હતી. 450થી 600 સુધી લાલ ડુંગળીનો ભાવ બોલાઈ રહ્યો છે. સારા ભાવ મળતા હોવાનું ખેડૂતોનું કહેવું છે. નિષ્ણાતોનું માનવુ છે કે યોગ્ય નિકાસ નિતીને કારણે ડુંગળીની માંગ વધવાની સાથે તેના ભાવ પણ વધી રહ્યાં છે.