નવસારી રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર પાર્ક કરેલા વાહનોમાં આગની ઘટના

નવસારી રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર પાર્ક કરેલા વાહનોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વાહનો ખુલ્લામાં પાર્ક કર્યા બાદ નોકરીએ ગયેલા લોકોની બાઈકમાં આગ લગાડવાનું કામ અજાણ્યા શખ્સે કર્યું છે. આગમાં 5 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આ પણ વાંચોઃ પાટણમાં તાંત્રિકે વિધિના બહાને સગીરા પર આચર્યુ દુષ્કર્મ જો કે, ફાયર વિભાગે […]

નવસારી રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર પાર્ક કરેલા વાહનોમાં આગની ઘટના
| Updated on: Mar 07, 2020 | 9:38 AM

નવસારી રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર પાર્ક કરેલા વાહનોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વાહનો ખુલ્લામાં પાર્ક કર્યા બાદ નોકરીએ ગયેલા લોકોની બાઈકમાં આગ લગાડવાનું કામ અજાણ્યા શખ્સે કર્યું છે. આગમાં 5 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે.

આ પણ વાંચોઃ પાટણમાં તાંત્રિકે વિધિના બહાને સગીરા પર આચર્યુ દુષ્કર્મ

જો કે, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે, આ પ્રકારની હરકત કરનાર વ્યક્તિની પોલીસ શોધખોળ કરી રહી છે. લોકો પોતાના વાહન જાહેર પાર્કિગમાં રાખીને નોકરીએ જતા હોય છે. ત્યારે સરકારે આ પ્રકારના સ્થળ પર ચોકીદારને ગોઠવવાની વ્યવસ્થા રાખવી જોઈએ. અને જો ચોકીદાર હોવા છતાં વાહનોમાં આગ લાગી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો