‘વાયુ’ વાવાઝોડું આજે કચ્છના દરિયાકિનારે ટકરાઈ શકે, NDRFની 5 અને BSFની 2 ટીમ તૈનાત જુઓ VIDEO

12 જૂનથી કચ્છ અને સૌરાષ્ટ્ર પર ગાજી રહેલા ‘વાયુ’ વાવાઝોડાની અસરો હજુ સમેટાઈ નથી. અરબી સમુદ્રમાં કેન્દ્રિત વાવાઝોડામાં હવાનું દબાણ ઉભું થયા બાદ આજે આ ચક્રવાતની અસર કચ્છની દિશા તરફ આગળ વધી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   જેને લઈ કચ્છના વાતાવરણમાં પણ પલટો જોવા […]

વાયુ વાવાઝોડું આજે કચ્છના દરિયાકિનારે ટકરાઈ શકે, NDRFની 5 અને BSFની 2 ટીમ તૈનાત જુઓ VIDEO
| Updated on: Jun 17, 2019 | 6:02 AM

12 જૂનથી કચ્છ અને સૌરાષ્ટ્ર પર ગાજી રહેલા ‘વાયુ’ વાવાઝોડાની અસરો હજુ સમેટાઈ નથી. અરબી સમુદ્રમાં કેન્દ્રિત વાવાઝોડામાં હવાનું દબાણ ઉભું થયા બાદ આજે આ ચક્રવાતની અસર કચ્છની દિશા તરફ આગળ વધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેને લઈ કચ્છના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેને લઈને ઠંડક પ્રસરી ઉઠી છે. ત્યારે હવામાન વિભાગે પણ તારીખ 17 અને 18 જૂનના રોજ મધ્યથી અતીભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈ ડિઝાસ્ટર વિભાગ પણ સપૂર્ણ સજ્જ છે અને વહિવટીતંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. NDRFની 5 અને BSFની 2 ટીમ તૈનાત કરવામાં આવી છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: VIDEO: સંસદ શરૂ થયા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું, વિપક્ષ નંબરની ચિંતા છોડે, લોકોના મુદ્દા ઉઠાવે

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો