VIDEO: વાપીમાં પાણીની પાઈપલાઈનમાં લીકેજ થતા થયો હજારો લીટર પાણીનો વેડફાટ

|

Jun 18, 2019 | 10:51 AM

રાજ્યમાં વરસાદ શરૂ થતા તંત્રને જાણે પાણીની કોઈ કદર ન રહી હોય તેવું લાગી રહ્યું છે. વાપીના જનસેવા કસ્ટમ રોડ પર પાણીની પાઈપલાઈનમાં લીકેજ થતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અત્યાર સુધી હજારો લીટર પાણીનો વ્યય થયો છે. જ્યા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યાં અડધા ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. એવું નથી કે […]

VIDEO: વાપીમાં પાણીની પાઈપલાઈનમાં લીકેજ થતા થયો હજારો લીટર પાણીનો વેડફાટ

Follow us on

રાજ્યમાં વરસાદ શરૂ થતા તંત્રને જાણે પાણીની કોઈ કદર ન રહી હોય તેવું લાગી રહ્યું છે. વાપીના જનસેવા કસ્ટમ રોડ પર પાણીની પાઈપલાઈનમાં લીકેજ થતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અત્યાર સુધી હજારો લીટર પાણીનો વ્યય થયો છે. જ્યા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યાં અડધા ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે.

એવું નથી કે આ લીકેજ જાતે થઈ ગયું હોય, પરંતુ તંત્રની અણઆવડતનું આ પરિણામ છે. તંત્ર દ્વારા પાણીની નવી લાઈનનું ટેસ્ટિંગ કરવા દરમિયાન લીકેજ થયું હતું. પરંતુ તંત્રને એટલી દરકાર નહોતી કે તેઓ પાણીનો વેડફાટ રોકે. તેઓ સ્થળ પરથી ચાલ્યા ગયા. અને અહીં પાણીનો વ્યય થતો રહ્યો.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં સામાન્ય વરસાદ પડતાં જ પડી ગયો ભૂવો, ફસાઈ સ્કૂલ બસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article