VALSAD : સરીગામ GIDCની એક ફેકટરીમાં બ્લાસ્ટ, 1 કામદારનું મોત, 4 કામદારો ઈજાગ્રસ્ત

|

Aug 30, 2021 | 2:16 PM

Blast in Sarigam GIDC : બ્લાસ્ટને પગલે સરીગામ,વાપી,ઉમરગામ સહિતની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી છે.

VALSAD : વલસાડ જિલ્લાના સરીગામ GIDCની એક ફેકટરીમાં બ્લાસ્ટ થયાના સમાચાર મળી રહ્યાં છે. પ્રપાત થતી માહિતી અનુસાર સરીગામ GIDCની સરવાઈવલ ટેલનોલોજી નામની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. આ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 1 કામદારનુ મોત થયાના સમાચાર છે અને 4 કામદારો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે. બ્લાસ્ટને પગલે સરીગામ,વાપી,ઉમરગામ સહિતની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી છે.

Published On - 1:42 pm, Mon, 30 August 21

Next Video