
વલસાડ: ગુજરાતના વલસાજમાં ICICI Bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.વલસાડના રઘુવંશીનગરમાં આવેલી સ્થાવર મિલકત એટલે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 89.21 ચોરસ મીટર છે.
આ પણ વાંચો-ભાવનગરમાં માત્ર 11 લાખ રુપિયામાં ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે વિગત
તેની રિઝર્વ કિંમત 17,37,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,74,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 17 ફેબ્રુઆરી 2024, શનિવારે સાંજે 5 કલાકનો છે. ઇ-હરાજીની તારીખ 19 ફેબ્રુઆરી 2024,સોમવારે બપોરે 12.00 કલાકની રાખવામાં આવી છે.
Published On - 8:34 am, Thu, 25 January 24