વલસાડમાં મેઘરાજાની તોફાની બેટીંગ, 4 કલાકમાં 5 ઈંચ વરસાદ,નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા,ટ્રાફિક જામનાં દ્રશ્યો

|

Jul 28, 2020 | 7:05 AM

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ સવારથી જ છવાયો છે જેને લઈને વલસાડ શહેર તથા આજુ બાજુના વિસ્તારોમાં 4 કલાકમાં પાચ ઇંચ વરસાદ પડી ગયો હતો તો પારડીમાં પણ ૨ ઇંચ વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદથી વલસાડના રેલવે ગરનાળા વિસ્તાર, મોગરવાડી અને છીપવાડ રેલવે ગરનાળામાં પાણી ભરાયા જેને લઈને રાહદારીઓ […]

વલસાડમાં મેઘરાજાની તોફાની બેટીંગ, 4 કલાકમાં 5 ઈંચ વરસાદ,નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા,ટ્રાફિક જામનાં દ્રશ્યો
http://tv9gujarati.in/valsad-ma-varsad…raffic-ma-fasaya/ ‎

Follow us on

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ સવારથી જ છવાયો છે જેને લઈને વલસાડ શહેર તથા આજુ બાજુના વિસ્તારોમાં 4 કલાકમાં પાચ ઇંચ વરસાદ પડી ગયો હતો તો પારડીમાં પણ ૨ ઇંચ વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદથી વલસાડના રેલવે ગરનાળા વિસ્તાર, મોગરવાડી અને છીપવાડ રેલવે ગરનાળામાં પાણી ભરાયા જેને લઈને રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને વરસાદ અને નાળાઓમાં પાણી ભરાઈ જતાં અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Next Article