વલસાડમાં જમીનમાં પડી તિરાડ, ભૂકંપના કારણે તિરાડ પડી હોવાનું અનુમાન, ગ્રામ્યજનોમાં ફેલાયો ભય

વલસાડ જિલ્લાના કપરાડાના ગીરનારા ગામે જમીનમાં મોટી મોટી તિરાડ પડી જતા ગ્રામ્યજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. જમીનમાં તિરાડ શેના કારણે પડી તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. પણ એવુ માનવામાં આવી રહ્યું છે, કે વલસાડ જિલ્લામાં અનુભવાતા ભૂકંપના આંચકાને કારણે જમીનમાં લાંબી તિરાડો પડી હશે. સ્થાનિક વહીવટી તંત્ર તિરાડનું કારણ શોધવા મથમણ કરી રહ્યું […]

વલસાડમાં જમીનમાં પડી તિરાડ, ભૂકંપના કારણે તિરાડ પડી હોવાનું અનુમાન, ગ્રામ્યજનોમાં ફેલાયો ભય
| Updated on: Sep 19, 2020 | 12:35 PM

વલસાડ જિલ્લાના કપરાડાના ગીરનારા ગામે જમીનમાં મોટી મોટી તિરાડ પડી જતા ગ્રામ્યજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. જમીનમાં તિરાડ શેના કારણે પડી તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. પણ એવુ માનવામાં આવી રહ્યું છે, કે વલસાડ જિલ્લામાં અનુભવાતા ભૂકંપના આંચકાને કારણે જમીનમાં લાંબી તિરાડો પડી હશે. સ્થાનિક વહીવટી તંત્ર તિરાડનું કારણ શોધવા મથમણ કરી રહ્યું છે. એવા સમયે ગ્રામ્યજનોમાં જમીનમાં પડેલી તિરાડ જોઈને ભયભીત થઈ ઉઠ્યા છે. અને તરેહ તરેહની ચર્ચાઓ કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃકોરોનાએ સુરતમાં લગાવી વાહનોની ખરીદી પર બ્રેક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:56 am, Mon, 7 September 20