વલસાડ જિલ્લાના ઉમરગામમાં મેઘરાજાની તોફાની ઈનીંગ,ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ,અત્યાર સુધીમાં સિઝનનો 25 ઈંચ વરસાદ નોંધાયો

|

Jul 23, 2020 | 6:22 AM

વલસાડ જિલ્લાના ઉમરગામમાં મેઘરાજા સતત તોફાની બેટિંગ કરી રહ્યાં છે.ઉમરગામમાં ચાર કલાકના સમયગાળામાં સાડા ત્રણ ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો જેના પગલે ઉમરગામના રસ્તા અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. રસ્તાઓ પણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી ઉમરગામમાં અત્યાર સુધીમાં સિઝનનો 25 ઈંચ વરસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્લાના ઉમરગામમાં મેઘરાજાની તોફાની ઈનીંગ,ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ,અત્યાર સુધીમાં સિઝનનો 25 ઈંચ વરસાદ નોંધાયો
http://tv9gujarati.in/valsad-jilla-na-…a-25-inch-varsad/

Follow us on

Next Article