VIDEO: વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટી 119.85 પર પહોંચી, કેનાલમાં પાણી છોડાયું

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર વરસી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને કારણે ટીંભી ગામમાં લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર કેડસમા પાણી ભરાઈ ગયા અને ઘણાં વૃક્ષો પાણીમાં તણાઈ ગયા. આ ઉપરાંત ગામના ચેકડેમ પણ વરસાદી પાણીથી છલકાઈ ગયા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE […]

VIDEO: વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટી 119.85 પર પહોંચી, કેનાલમાં પાણી છોડાયું
| Updated on: Jul 01, 2019 | 7:25 AM

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર વરસી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને કારણે ટીંભી ગામમાં લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર કેડસમા પાણી ભરાઈ ગયા અને ઘણાં વૃક્ષો પાણીમાં તણાઈ ગયા. આ ઉપરાંત ગામના ચેકડેમ પણ વરસાદી પાણીથી છલકાઈ ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ VIDEO: 2 જુલાઈથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત પહેલા કામકાજ સમિતિની બેઠક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તો ઉપરવાસમાં વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટી 119.85 પર પહોંચી ગઇ છે.. એટલું જ નહિં અત્યાર સુધી 13 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. પાણીની આવક થતા મુખ્ય કેનાલમાં 2 હજાર 863 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

[yop_poll id=”1″]