વલસાડ: ઉમરગામ તાલુકામાં ભાર વરસાદથી નદી-નાળા બે કાંઠે, સરીગામ બાયપાસ રોડ થયો પાણીમાં ગરકાવ, જુઓ VIDEO

વલસાડ જિલ્લામાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉમરગામ તાલુકામાં એકધારા વરસાદથી નદી-નાળા બે કાંઠે વહેવા લાગ્યા છે. સરીગામ બાયપાસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ બાયપાસ પર પસાર થતા 3 બાઈક સાથે 4 વાહન ચાલકો પાણીના વહેણમાં તણાવા લાગ્યા હતા. જો કે ફાયર બ્રિગેડે રેસ્કયૂ કરીને તમામ 4 બાઈક ચાલકોને બચાવી લીધા […]

વલસાડ: ઉમરગામ તાલુકામાં ભાર વરસાદથી નદી-નાળા બે કાંઠે, સરીગામ બાયપાસ રોડ થયો પાણીમાં ગરકાવ, જુઓ VIDEO
| Updated on: Jul 07, 2019 | 5:17 AM

વલસાડ જિલ્લામાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉમરગામ તાલુકામાં એકધારા વરસાદથી નદી-નાળા બે કાંઠે વહેવા લાગ્યા છે. સરીગામ બાયપાસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ બાયપાસ પર પસાર થતા 3 બાઈક સાથે 4 વાહન ચાલકો પાણીના વહેણમાં તણાવા લાગ્યા હતા.

જો કે ફાયર બ્રિગેડે રેસ્કયૂ કરીને તમામ 4 બાઈક ચાલકોને બચાવી લીધા છે. ભારે વરસાદને કારણે સરીગામ બાયપાસ રોડ પર પાણી ફરી વળતા લોકોને પસાર ન થવાની પણ તંત્રએ તાકીદ કરી છે.

આ પણ વાંચો: વાપીમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતી સર્જાઈ, સોસાયટીઓમાં ભરાયા પાણી, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો