VALSAD : મોટી દાંતીના જેટી પર પાર્ક કરેલી બોટમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો

|

Jan 22, 2021 | 3:25 PM

VALSAD : મોટી દાંતીના જેટી પર પાર્ક કરેલી બોટમાં રસોઈ કરવા દરમિયાન આ આગ લાગી. જેટ્ટી પર અંદાજે 60 જેટલી બોટ પાર્ક કરેલી હતી

VALSAD : મોટી દાંતીના જેટી પર પાર્ક કરેલી બોટમાં આગ લાગી હતી. બોટમાં રસોઈ કરવા દરમિયાન આ આગ લાગી. જેટ્ટી પર અંદાજે 60 જેટલી બોટ પાર્ક કરેલી હતી. જોકે, આગ વધુ પ્રસરે તે પહેલા સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવ્યો છે.

 

Next Video