VALSAD : વાપીમાં ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી, આગને ઓલવવાની કામગીરી આરંભાઇ

|

Mar 13, 2021 | 1:43 PM

VALSAD : વાપી GIDCમાં આગ લાગી છે. થર્ડ ફેઝમાં આવેલી એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ છે.

VALSAD : વાપી GIDCમાં આગ લાગી છે. થર્ડ ફેઝમાં આવેલી એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો શરૂ કરી દીધા છે.

 

Published On - 1:42 pm, Sat, 13 March 21

Next Video