ઘરે બેઠાં માણો ગરબા !! વડોદરામાં ઓનલાઇન ગરબાનું આયોજન !!

|

Oct 16, 2020 | 4:30 PM

વડોદરામાં ઓનલાઈન ગરબાનું સુંદર આયોજન ખાનગી સંસ્થાએ કર્યું છે. નવરાત્રિની મોજ ઘરે બેઠા માણી શકાય તેવી વ્યવસ્થા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તૈયાર થઈ છે. જેમાં જાણીતા કલાકારો પણ પોતાનું ઉત્તમ યોગદાન આપી રહ્યા છે. નાના કલાકારોને રોજી રોટી મળી રહે. આ ઉપરાંત ખેલૈયાઓ પણ મોજ માણી શકે અને માતાજીની આરાધના પણ થઈ શકે તે હેતું […]

ઘરે બેઠાં માણો ગરબા !! વડોદરામાં ઓનલાઇન ગરબાનું આયોજન !!

Follow us on

વડોદરામાં ઓનલાઈન ગરબાનું સુંદર આયોજન ખાનગી સંસ્થાએ કર્યું છે. નવરાત્રિની મોજ ઘરે બેઠા માણી શકાય તેવી વ્યવસ્થા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તૈયાર થઈ છે. જેમાં જાણીતા કલાકારો પણ પોતાનું ઉત્તમ યોગદાન આપી રહ્યા છે. નાના કલાકારોને રોજી રોટી મળી રહે. આ ઉપરાંત ખેલૈયાઓ પણ મોજ માણી શકે અને માતાજીની આરાધના પણ થઈ શકે તે હેતું સાથે ઓનલાઈન ગરબાની વ્યવસ્થા કરવામાં આવતા તમામ કલાકારો ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article