Surat પોલીસ અને ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશનના ઉપક્રમે યોજાઈ મિસ્ટર ગુજરાત સ્પર્ધા, વડોદરાનો કેયુર મકવાણા બન્યો વિજેતા

|

Mar 08, 2021 | 11:14 AM

સુરત પોલીસ અને ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશનના ઉપક્રમે મિસ્ટર ગુજરાત સ્પર્ધા યોજાઈ. ગુજરાતના અનેક શહેરોમાંથી વિવિધ વય જૂથના યુવકોએ મોટી સંખ્યામાં સ્પર્ધામાં ભાગ લીધો.

સુરત પોલીસ અને ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશનના ઉપક્રમે મિસ્ટર ગુજરાત સ્પર્ધા યોજાઈ. ગુજરાતના અનેક શહેરોમાંથી વિવિધ વય જૂથના યુવકોએ મોટી સંખ્યામાં સ્પર્ધામાં ભાગ લીધો.જેમાં 55થી 60 કિલોગ્રામ વર્ગમાં વડોદરાનો કેયુર મકવાણા વિજેતા બન્યો. મિસ્ટર ગુજરાતને ટાઈટલની સાથે 1.11 લાખનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો. આ સ્પર્ધાના મુખ્ય મહેમાન પદ્મશ્રી અને મિસ્ટર યુનિવર્સનું ટાઈટલ જીતનારા પ્રેમચંદ ડોગરા બન્યા. સુરત પોલીસ કમિશનરે કહ્યું કે આવી સ્પર્ધાથી યુવાનો વ્યસન અને ગુનાખોરીથી દૂર રહે છે અને ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી કેરિયર બનાવે છે.

Next Video