વડોદરાની મહારાણી કન્યા વિદ્યાલયમાં કોરોનાનાં કાળમાં છાત્રાઓને બોલાવાતા વિવાદ, શિક્ષણ વિભાગના ધ્યાન પર મુદ્દો આવતા લેવાઈ શકે છે પગલા

|

Jul 18, 2020 | 10:11 AM

કોરોનાં કાળ વચ્ચે સંક્રમણ ન વધે તે માટે સરકાર તમામ સ્તરે પ્રયાસ કરી રહી છે. ભીડ ભેગી ન થાય તે માટે જાગૃતિ લાવવામાં આવી રહી છે છતાં પણ અમુક ભણેલા અભણ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. વાત સંસ્કારી નગરીની કે જ્યાં કોરોના કાળમાં વિદ્યાર્થિનીઓને સ્કૂલે બોલાવામાં આવ્યા હતા. મહારાણી કન્યા વિદ્યાલયની ઘટના છે કે […]

વડોદરાની મહારાણી કન્યા વિદ્યાલયમાં કોરોનાનાં કાળમાં છાત્રાઓને બોલાવાતા વિવાદ, શિક્ષણ વિભાગના ધ્યાન પર મુદ્દો આવતા લેવાઈ શકે છે પગલા
http://tv9gujarati.in/vadodarani-mahar…e-bolavata-vivad/

Follow us on

કોરોનાં કાળ વચ્ચે સંક્રમણ ન વધે તે માટે સરકાર તમામ સ્તરે પ્રયાસ કરી રહી છે. ભીડ ભેગી ન થાય તે માટે જાગૃતિ લાવવામાં આવી રહી છે છતાં પણ અમુક ભણેલા અભણ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. વાત સંસ્કારી નગરીની કે જ્યાં કોરોના કાળમાં વિદ્યાર્થિનીઓને સ્કૂલે બોલાવામાં આવ્યા હતા. મહારાણી કન્યા વિદ્યાલયની ઘટના છે કે જ્યાં વિધ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. એક તરફ કોરોનાનાં કારણે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ છે છતાં પણ નિયમોનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવાની નેમ રાખનારા સંચાલકો સામે પગલા ભરવા માટે માગ કરવામાં આવી છે.

Next Article