વડોદરાની કુંઢેલા બ્રાંચ કેનાલમાં ગાબડું, ખેડૂતોના ડાંગરના પાકને નુકસાન

વડોદરાના કડદરા ગામ પાસેથી પસાર થતી કુંઢેલા નર્મદા બ્રાંચ કેનાલમાં ગાબડું પડ્યું છે. ઉલ્લખેનીય છે કે, નર્મદા નિગમ દ્વારા પાણી છોડાતા કેનાલ ઓવરફ્લો થઇ અને કેનાલ ઓવરફ્લો થતા ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોની 500 વીઘા જમીનમાં પાણી ફરી વળતા ખેડૂતોનાં ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. પાકને નુકસાનન પહોંચતા […]

વડોદરાની કુંઢેલા બ્રાંચ કેનાલમાં ગાબડું, ખેડૂતોના ડાંગરના પાકને નુકસાન
| Edited By: | Updated on: Oct 21, 2020 | 5:52 PM

વડોદરાના કડદરા ગામ પાસેથી પસાર થતી કુંઢેલા નર્મદા બ્રાંચ કેનાલમાં ગાબડું પડ્યું છે. ઉલ્લખેનીય છે કે, નર્મદા નિગમ દ્વારા પાણી છોડાતા કેનાલ ઓવરફ્લો થઇ અને કેનાલ ઓવરફ્લો થતા ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોની 500 વીઘા જમીનમાં પાણી ફરી વળતા ખેડૂતોનાં ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. પાકને નુકસાનન પહોંચતા ખેડૂતોને સહાય મળે તે માટે સરકારમાં રજૂઆત કરાતા અધિકારીઓ દ્વારા ખેડૂતોને સહાય આપવા માટે આશ્વાસન આપવામાં  આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો