વડોદરાના ચાંદોદમાં વાતાવરણમાં પલટો, વરસાદી ઝાપટાની થઈ શરુઆત

|

Oct 17, 2020 | 5:08 PM

વડોદરાના ચાંદોદ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ચાંદોદ પંથકમાં અચાનક જ વરસાદી ઝાપટા વરસવાની શરુઆત થઇ ચૂકી છે. નવરાત્રિ પર્વના પ્રારંભ સાથે જ  હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી ઝાપટાની શરુઆત થઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો બફારા તેમજ ઉકળાટનો સામનો કરી રહ્યા હતા પરંતુ વરસાદી ઝાપટાથી સ્થાનિકોને બફારા તેમજ ઉકળાટમાં […]

વડોદરાના ચાંદોદમાં વાતાવરણમાં પલટો, વરસાદી ઝાપટાની થઈ શરુઆત

Follow us on

વડોદરાના ચાંદોદ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ચાંદોદ પંથકમાં અચાનક જ વરસાદી ઝાપટા વરસવાની શરુઆત થઇ ચૂકી છે. નવરાત્રિ પર્વના પ્રારંભ સાથે જ  હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી ઝાપટાની શરુઆત થઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો બફારા તેમજ ઉકળાટનો સામનો કરી રહ્યા હતા પરંતુ વરસાદી ઝાપટાથી સ્થાનિકોને બફારા તેમજ ઉકળાટમાં આંશિક રાહત મળી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:08 pm, Sat, 17 October 20

Next Article