Vadodara : ચુંટણી અધિકારીની કચેરીમાં તોડફોડ, Shrivastavના ત્રણ સંતાનો મુદ્દે સર્જાયેલો વિવાદ તોડફોડમાં પરિણમ્યો

|

Feb 08, 2021 | 9:35 PM

Vadodara : મનપાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની ઉમેદવારી મુદ્દે વિવાદ સર્જાયો છે.ભાજપના ધારાસભ્ય મધુ Shrivasatavના પુત્ર દિપક શ્રીવાસ્તવના ત્રણ સંતાનો મુદ્દે સર્જાયેલો વિવાદ તોડફોડમાં પરિણમ્યો હતો

Vadodara : મનપાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની ઉમેદવારી મુદ્દે વિવાદ સર્જાયો છે.ભાજપના ધારાસભ્ય મધુ Shrivasatavના  પુત્ર દિપક શ્રીવાસ્તવના ત્રણ સંતાનો મુદ્દે સર્જાયેલો વિવાદ તોડફોડમાં પરિણમ્યો હતો. અને રોષે ભરાયેલા દિપક શ્રીવાસ્તવના સમર્થકોએ જિલ્લા પંચાયતની ચૂંટણી અધિકારીની ચેમ્બરના કાચ તોડ્યા હતા. સાથે જ ભારે હોબાળો મચાવીને માહોલ બગાડ્યો હતો. દિપક શ્રીવાસ્તવની દલીલ છે કે ભાજપના ઉમેદવાર આશિષ જોષી ખોટી ટેક્નિકલ બાબત ઉભી કરીને વિવાદને જન્મ આપી રહ્યા છે.આ જ મુદ્દે ભાજપ ઉમેદવાર આશિષ જોષી અને દિપક શ્રીવાસ્તવના સમર્થકો આમને સામને આવી ગયા હતા.

 

Next Video