વડોદરાઃ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના, સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં થયા દાખલ

વડોદર વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના થયો છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ છે. ધારાસભ્યને કોરોના આવતા ખાનગી હોસ્પિટલમાં થયા દાખલ કરવામાં આવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વડોદરાઃ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના, સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં થયા દાખલ
| Updated on: Sep 02, 2020 | 2:55 AM

વડોદર વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના થયો છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ છે. ધારાસભ્યને કોરોના આવતા ખાનગી હોસ્પિટલમાં થયા દાખલ કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો