VADODARA : પોલીસ કનડગતના વિરોધમાં વેપારીઓએ પાળ્યો બંધ

|

Mar 06, 2021 | 2:16 PM

VADODARA : વડોદરાના રાવપુરા, જ્યુબિલી બાગ વિસ્તારના વેપારીઓમાં પોલીસની કનડગત સામે આક્રોશ ફેલાયો.

VADODARA : વડોદરાના રાવપુરા, જ્યુબિલી બાગ વિસ્તારના વેપારીઓમાં પોલીસની કનડગત સામે આક્રોશ ફેલાયો. દુકાનદારો અને ગ્રાહકોને પોલીસ ટ્રાફિક અને વાહન પાર્કિંગ મુદ્દે પરેશાન કરે છે. જેના વિરોધમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી. રોજે-રોજના પોલીસ ત્રાસથી નારાજ વેપારીઓ ઉચ્ચ અધિકારીઓના સામૂહિક રજૂઆત કરશે. વેપારીઓએ આક્ષેપ કર્યો કે પોલીસની આડેધડ કાર્યવાહીથી ધંધાને ફટકો પડી રહ્યાો છે.

 

Next Video