Gujarati NewsGujaratVadodara students face trouble due to technical glitch in server of ms university
વડોદરા: MS યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં સર્વર ડાઉન થતા વિદ્યાર્થીઓનો હંગામો
વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં સર્વરની ખામીના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. ટીવાય બીકોમની પરીક્ષાની આજથી શરૂઆત થઇ, તે દરમિયાન સર્વરમાં ખામી હોવાથી વિદ્યાર્થીઓને લોગ ઇન નહોતું થતું, તેથી તેમણે હોબાળો મચાવી દીધો હતો. સર્વરમાં ખામી હોવાથી 7 ટકા પરીક્ષાર્થીઓ પરીક્ષા નહોતા આપી શક્યા. હવે આ તમામ વિદ્યાર્થીઓની પુન પરીક્ષા લેવામાં આવશે. […]
વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં સર્વરની ખામીના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. ટીવાય બીકોમની પરીક્ષાની આજથી શરૂઆત થઇ, તે દરમિયાન સર્વરમાં ખામી હોવાથી વિદ્યાર્થીઓને લોગ ઇન નહોતું થતું, તેથી તેમણે હોબાળો મચાવી દીધો હતો. સર્વરમાં ખામી હોવાથી 7 ટકા પરીક્ષાર્થીઓ પરીક્ષા નહોતા આપી શક્યા. હવે આ તમામ વિદ્યાર્થીઓની પુન પરીક્ષા લેવામાં આવશે.