વડોદરા શહેરની 42 કોવિડ હોસ્પિટલોમાં ફાયર બ્રિગ્રેડની ટિમો દ્વારા ચકાસણી,84 કોવિડ ડેઝીગનેટેડ હોસ્પિટલોમાં પણ તપાસ

અમદાવાદની ઘટના બાદ રાજ્યનાં મહાનગરોમાં હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનાં સાધનોની ચકાસણી શરૂ કરી દેવાઈ છે. વાત વડોદરાની તો ત્યાં પણ હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી શરૂ કરી દેવાઈ છે. વડોદરા શહેરની 42 કોવિડ હોસ્પિટલોમાં ફાયર બ્રિગ્રેડની ટિમો દ્વારા ચકાસણી શરૂ કરાઈ. વડોદરા જિલ્લામાં કુલ 84 હોસ્પિટલો કોવિડ ડેઝીગનેટેડ છે જેમાં અલગ અલગ ઝોનના ફાયર અધિકારીઓની ટિમો […]

વડોદરા શહેરની 42 કોવિડ હોસ્પિટલોમાં ફાયર બ્રિગ્રેડની ટિમો દ્વારા ચકાસણી,84 કોવિડ ડેઝીગનેટેડ હોસ્પિટલોમાં પણ તપાસ
http://tv9gujarati.in/vadodara-shaher-…ospital-ma-tapas/
| Updated on: Aug 06, 2020 | 4:12 PM

અમદાવાદની ઘટના બાદ રાજ્યનાં મહાનગરોમાં હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનાં સાધનોની ચકાસણી શરૂ કરી દેવાઈ છે. વાત વડોદરાની તો ત્યાં પણ હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી શરૂ કરી દેવાઈ છે. વડોદરા શહેરની 42 કોવિડ હોસ્પિટલોમાં ફાયર બ્રિગ્રેડની ટિમો દ્વારા ચકાસણી શરૂ કરાઈ. વડોદરા જિલ્લામાં કુલ 84 હોસ્પિટલો કોવિડ ડેઝીગનેટેડ છે જેમાં અલગ અલગ ઝોનના ફાયર અધિકારીઓની ટિમો દ્વારા વિવિધ હોસ્પિટલોમાં ચેકીંગ શરૂ કરાયું હતું.

 

Published On - 4:12 pm, Thu, 6 August 20