બાળકોના સ્કૂલ વેનમાંથી પડી જવાની ઘટના બાદ તંત્ર અને સ્કૂલ વાન ડ્રાઈવરો સામ-સામે આવી ગયા છે. વડોદરા સહિતના મોટા શહેરોમાં આરટીઓએ કાર્યવાહી કરતાં તેઓ હડતાળ પર ઉતરી ગયા છે. વડોદરામાં આરટીઓના ચેકિંગના ડરથી એક સ્કૂલ ડ્રાઈવરે બાળકોને રસ્તાં પર ઉતારી દીધા હતા. આ પણ વાંચો; ગુજરાતમાં ભારત-પાકિસ્તાનની સરહદ પર BSFના જવાનોએ કર્યો યોગાભ્યાસ, જુઓ તસવીરો […]
બાળકોના સ્કૂલ વેનમાંથી પડી જવાની ઘટના બાદ તંત્ર અને સ્કૂલ વાન ડ્રાઈવરો સામ-સામે આવી ગયા છે. વડોદરા સહિતના મોટા શહેરોમાં આરટીઓએ કાર્યવાહી કરતાં તેઓ હડતાળ પર ઉતરી ગયા છે. વડોદરામાં આરટીઓના ચેકિંગના ડરથી એક સ્કૂલ ડ્રાઈવરે બાળકોને રસ્તાં પર ઉતારી દીધા હતા.