
માસ્ક મામલે રૂપિયાની થતી કડક ઉઘરાણી મામલે વડોદારના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારે રેન્જ આઈજી અને ગૃહપ્રધાનને પત્ર લખ્યો છે. પાદરાના ધારાસભ્યે રજૂઆત કરી છે કે ટ્રાફિક પોલીસ અને લોકલ પોલીસ ટાર્ગેટ પુરો કરવા માટે નિર્દોષ નાગરિકોને દંડ ફટકારે છે.
આ પણ વાંચો: પોરબંદરના ખાંભોદર ગામમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ કૃષિ બિલના વિરોધમાં લીધા શપથ