Gujarati NewsGujaratVadodara na dumad chokdi par baneli firing ni ghtna na cctv aavya saame
વડોદરાનાં દુમાડ ચોકડી પર બનેલી ફાયરિંગની ઘટનાનાં સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, ટ્રાફિક જવાનની હાજરીમાંજ ખેલાયો ખેલ, પોલીસ મુકપ્રેક્ષક બની રહી
વડોદરાનાં દુમાડ ચોકડી પર બનેલી ફાયરિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કારમાં આવેલા શખ્સોએ બબાલ કરી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. એક કારમાં કેટલાક શખ્સો આવ્યા બાદ ઘર્ષણ શરૂ થયું હતું જો કે આટલા ફાયરીંગ બાદ પણ સ્થળ પર ટ્રાફિક પોલીસના જવાનો ઘટનાને જોતા રહ્યા હતા. Facebook પર તમામ મહત્વના સમાચાર […]
વડોદરાનાં દુમાડ ચોકડી પર બનેલી ફાયરિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કારમાં આવેલા શખ્સોએ બબાલ કરી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. એક કારમાં કેટલાક શખ્સો આવ્યા બાદ ઘર્ષણ શરૂ થયું હતું જો કે આટલા ફાયરીંગ બાદ પણ સ્થળ પર ટ્રાફિક પોલીસના જવાનો ઘટનાને જોતા રહ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો