વડોદરામાં હજુ પણ ખાનગી શાળાઓ મનમાની, ફી વસુલવા માટે માંજલપુરની અંબે શાળાએ વાલીઓ પર વધાર્યુ દબાણ,FRC કરતા વધારે ફી માગતા વિવાદ

|

Jul 28, 2020 | 9:44 AM

આ તરફ વડોદરામાં હજુ પણ ખાનગી શાળાઓ પોતાની મનમાની કરી રહી છે. સરકારના નિયમોને આવી શાળાઓ ઘોળીને પી ગઈ હોય તેમ લાગે છે. વડોદરાના માંજલપુરમાં આવેલી અંબે શાળા પણ ફી માટે વાલીઓ પર દબાણ કરી રહી છે જેમા તેમણે ફી ન ભરનારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું પણ બંધ કરી દીધું છે જોકે આ સમગ્ર બાબતને […]

વડોદરામાં હજુ પણ ખાનગી શાળાઓ મનમાની, ફી વસુલવા માટે માંજલપુરની અંબે શાળાએ વાલીઓ પર વધાર્યુ દબાણ,FRC કરતા વધારે ફી માગતા વિવાદ
http://tv9gujarati.in/vadodara-ma-haju…vaalio-par-daban/

Follow us on

આ તરફ વડોદરામાં હજુ પણ ખાનગી શાળાઓ પોતાની મનમાની કરી રહી છે. સરકારના નિયમોને આવી શાળાઓ ઘોળીને પી ગઈ હોય તેમ લાગે છે. વડોદરાના માંજલપુરમાં આવેલી અંબે શાળા પણ ફી માટે વાલીઓ પર દબાણ કરી રહી છે જેમા તેમણે ફી ન ભરનારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું પણ બંધ કરી દીધું છે જોકે આ સમગ્ર બાબતને લઈને વાલીઓએ વિરોધ દર્શાવ્યો હતો તેમણે શાળામાં રજૂઆત પણ કરી હતી પરંતુ શાળા સંચાલકો માનવા તૈયાર નથી. વાલીઓનો આક્ષેપ છે કે, શાળા FRC કરતા પણ વધુ પ્રમાણમાં ફી માગી રહી છે. વધારાની ફી ન ભરાવાના કારણે શાળા વિદ્યાર્થીઓનું ભાવી બગાડી રહી હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો હતો.

Next Article