વડોદરામાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે

વડોદરામાં દુમાડ ચોકડી પર બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. બે ટોળા વચ્ચે અથડામણની ઘટનામાં ફાયરિંગ થયું હોવાની વિગતો પણ મળી રહી છે આ સમગ્ર ઘટના વિશે જાણકારી મળતા એસીપી,ડીસીપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને તપાસ હાથ ધરી છે. બે જૂથ વચ્ચે અથડામણનું કોઇ ચોક્ક કારણ સામે નથી આવ્યું, પરંતુ […]

વડોદરામાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે
| Edited By: | Updated on: Oct 19, 2020 | 10:42 PM

વડોદરામાં દુમાડ ચોકડી પર બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. બે ટોળા વચ્ચે અથડામણની ઘટનામાં ફાયરિંગ થયું હોવાની વિગતો પણ મળી રહી છે આ સમગ્ર ઘટના વિશે જાણકારી મળતા એસીપી,ડીસીપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને તપાસ હાથ ધરી છે. બે જૂથ વચ્ચે અથડામણનું કોઇ ચોક્ક કારણ સામે નથી આવ્યું, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ પૈસાની લેતીદેતી બાબતે અથડામણ થઈ હોવાની વિગતો મળી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો